સંકલન $\int \frac{3x^{13} + 2x^{11}}{(2x^4 + 3x^2 + 1)^4} dx$ ની કિંમત શોધો (જ્યાં $C$ એ સંકલનનો અચળાંક છે)

  • A
    $\frac{x^4}{6(2x^4 + 3x^2 + 1)^3} + C$
  • B
    $\frac{x^{12}}{6(2x^4 + 3x^2 + 1)^3} + C$
  • C
    $\frac{x^4}{(2x^4 + 3x^2 + 1)^3} + C$
  • D
    $\frac{x^{12}}{(2x^4 + 3x^2 + 1)^3} + C$

Explore More

Similar Questions

$0.1 \ M$ જલીય દ્રાવણો $BaCl_2, NaCl$ અને $Al_2(SO_4)_3$ ના બાષ્પદબાણમાં થતા ઘટાડાનો ગુણોત્તર નીચેનામાંથી કયો છે?

જ્યારે $X$ એમ્પીયર વિદ્યુતપ્રવાહને પીગળેલા $AlCl_3$ માંથી $96.5 \ s$ માટે પસાર કરવામાં આવે છે,ત્યારે $0.09 \ g$ એલ્યુમિનિયમ જમા થાય છે. $X$ નું મૂલ્ય શું છે?

સલ્ફર ધરાવતા $0.16 \ g$ કાર્બનિક સંયોજનમાંથી $0.233 \ g$ $BaSO_4$ મળે છે. સંયોજનમાં સલ્ફરની ટકાવારી કેટલી છે?

જો $\cos ^{-1}\left(\frac{5}{13}\right)+\cos ^{-1}\left(\frac{3}{5}\right)=\cos ^{-1} x$ હોય,તો $x$ ની કિંમત શોધો.

ડેટોલ એ શેનું ઉદાહરણ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo